પાંભર પરિવાર - સુરત
પારિવારિક સપ્તષિ મહોત્સવ 2024

સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદું માધ્યમ.
પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને
જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે.
વ્રજવિહાર ફાર્મ(પાંભર ફાર્મ), ડાયમંડનગર BRTS બસ સ્ટેન્ડ ની સામે, લસકાણા, સુરત

સ્નેહમિલન સમારોહ : વિચારગોષ્ઠી, રક્તદાન કેમ્પ, દાતા-વિદ્યાર્થી
તથા ટ્રસ્ટીનું સન્માન, બિઝનેસ એક્ષપો, બિઝનેસ પ્રેઝેન્ટશન, સ્નેહ ભોજન,
પારિવારિક લોક ડાયરો

પાંભર પરિવાર - સુરત
પારિવારિક સપ્તષિ મહોત્સવ 2024

સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદું માધ્યમ.
પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને
જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે.
વ્રજવિહાર ફાર્મ(પાંભર ફાર્મ), ડાયમંડનગર BRTS બસ સ્ટેન્ડ ની સામે, લસકાણા, સુરત

સ્નેહમિલન સમારોહ : વિચારગોષ્ઠી, રક્તદાન કેમ્પ, દાતા-વિદ્યાર્થી
તથા ટ્રસ્ટીનું સન્માન, બિઝનેસ એક્ષપો, બિઝનેસ પ્રેઝેન્ટશન, સ્નેહ ભોજન,
પારિવારિક લોક ડાયરો

અમારો પરિચય

પાંભર પરિવાર માં 137+ ગામ
ના દરેક સભ્ય નું ભાવભર્યું સ્વાગત છે.

સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદું માધ્યમ. પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે. પરિવારના વિવિધ ઘટકોને સમરસતાના તાંતણે એક-સૂત્ર કરવા માટેનો અમૂલ્ય પર્વ છે... તો આવો પરિવારના દરેક સભ્યો.... ખેડુત થી લઈને ઉદ્યોગકાર, નોકરીયાતથી લઈને વ્યવસાયિક તેમજ નાના ભુલકાંઓથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી સહુ એક-મેક સાથે મળીને સ્નેહપર્વની ઉજવણી કરીયે

શ્રી પાંભર પરિવાર સુરત દ્વારા આયોજીત પારિવારીક પંચામૃત મહોત્સવ 2022 નું આયોજન તા.05/06/2022 ને રવિવાર ના રોજ બપોરે 4:00 કલાક થી રાખેલ છે. તો આ શુભ અવસરે આપસૌને સહપરિવાર સાથે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ.

અમારો ઇતિહાસ

પાંભર પરિવાર નું નમ્ર નિવેદન

જય પરિવાર સાથ આપને જણાવતા આનંદ અને હર્ષની લાગણી ઉદ્દભવે છે . કે મારા વર્ષોનાં વિખુટા પડેલા સર્વ બંધુશ્રીઓ પરિવાર સાથે સુરતના આંગણે એકતાના ભાવથી કઈક કરવુ છે, કઈક મેળવવું છે, કઈક આપવુ છે. ત્યારે એક-મેક ને ઓળખીએ લાગણી ના તાતણે બંધાઈને આગળ વધવા માટે ખોટા વલખા ના મારતા સમાજના નિયમમાં બંધાઈને પ્રગતિના પંથે હમેશા અગ્રેસર રહીને પરિવારની સેવા કરવા માટે જરુરીયાતમંદ ને મદદરૂપ બનીને, જેમાં દરેક ની લાગણી સાથે શાંતિમય જીવન, સુખી જીવન, સમૃદ્ધ જીવન , સેવાકીય કર્યો સાથે એકતારૂપ જીવન અને પરિવાર ના દરેક સભ્યશ્રી નું આરોગ્ય સારુ રહે એવી લાગણી સાથે વારંવારની માતાજી ને પ્રાર્થના.

જ્યારથી આપણે મળ્યા છીએ ત્યારથી આજ સુધીમાં આપણે પરિવાર સાથે મહાસંમેલન સફળતા પૂર્વક સારી એકતા સાથે નિર્વિઘ્ને પાર કરેલ છે. આ એકતા હર-હમેશ ટકી રહે એમને આપણી ખોટી વરસારૂપી ઈર્ષા ભાવથી અથવા આપણા અંગત સ્વાર્થરૂપી ઘમંડથી કયારેય તોડવાના પ્રયત્નો ન કરીએ, આ પરિવારરૂપી વટવૃક્ષને મોટો પરિવારરૂપી મહાવડલો બનાવીએ અને દરેક ભાઈઓને છાયાનો લાભ અપાવીએ પરંતુ મને આમા શુ મળવાનુ છે? અથવા મને શુ ફાયદો છે ? એવા વિચારહિન ભાવથી, લાગણીથી નહિ પણ એકઉમદા હેતુ સાથે

દા.ત.
(1) વિધવા ફંડથી આપણી વચ્ચેથી અકાળે વિદાય થતા ભાઈના બાળકોને ભણાવીએ તેમની ફી ભરીએ , અને આપણી કુળવધૂને સિલાઈ મશીન અથવા તેમને અનુરૂપ ધંધાકીય સાધન લઇ આપીને રોજી રોટી અપાવવા મદદરૂપ બનીએ.
(2) વિદ્યાર્થી ફંડમાંથી આપણા દરેકભાઈઓના બાળકોને સારા સંસ્કાર માટે ભણાવવા નોટબુક અથવા અન્ય પ્રકાર ની સહાય તેમજ તેમના માટે માર્ગદર્શક શીબિરો કરીએ તેમના વિકાસની વાતો કરીએ.
(3) આરોગ્ય પરિવારના કોઈપણ સભ્યનું આરોગ્ય કથળે તો તેમની સાથે ખંભે ખંભા મેળવીને આવા મહાદુ:ખનાસંગાર્થી બનવા માટે એનુ દર્દ ઓછુ કરવા માટે ઓપરેશન વખતે આર્થિક સહયોગ આપીને મદદરૂપ બનીએ.આવા ફંડથી પરિવારના વર્તમાન અને ભવિષ્યના બાળકોને આનો લાભ મળે ખરેખર આપણે આપણા પરિવારની આવી ભાવના સમજીએ ત્યારે જ એકતા અને આપણામાં જેઓ જરૂરીયાતમંદ છે. તેમને ન્યાય આપ્યો જ ગણાશે. આજ આપણી પાસે પરિવાર ચલાવવા માટે કાયમિક ભંડોળ પેટે અંદાજે 16 લાખ રૂપિયા એકઠા કરેલ છે. જેનાથી સંમેલન (પ્રોગ્રામ) કરીને જેમ આપણે ગમે-ગામથી આપણા આગેવાનબંધુને મહેમાન તરીકે બોલાવીએ છીએ. જેમા ગોરધનભાઈ જેતપુરથી, બાબુરામજી ધોળાથી, પદમશીભાઈ અમનગરથી, નેમુભાઇ બૂઢણા, મુળજીભાઈ રાજપરા, ડાયાભાઇ રામપર, (મુંબઈથી) વગેરેને આપણે બોલાવીને તેમનુ માર્ગદર્શન મેળવીએ છીએ, તેમ દરેક વખતે અલગ-અલગ ક્ષેત્રના આપણા બંધુને બોલાવીને તેમનું માર્ગદર્શન મેળવતા રહીશુ અને આગળ માતાજીના મઢ બાબત પણ આપ સર્વો આગળ આવીને યથા યોગ્ય યોગદાન આપીને મદદરૂપ બનશો આ મંદિરરૂપી વાડીને સમજીને ન્યાય આપવાનાં પ્રયત્ન કરશો.

પાંભર પરિવારની
મીઠી યાદો ના વીડિયો

કોઈ વ્યક્તિ માટે એનો પરિવાર એક નાની દુનિયા હોઈ છે આપડા જીવન ઘડતર માં આપડા પરિવાર નો સહકાર સૌ પ્રથમ હોઈ છે આપડે આ સમાજ માં પાંભર કુટુંબ ના નામ થી ઓળખાવે છે ને કુટુંબ ના સહકાર થી કોઈ પણ વ્યક્તિ ગમે તેવી મુશ્કેલી હાલ કરી શકે છે ને આ સ્નેહ મિલન નો ઉદ્દેશ આપડા પાંભર કુટુંબ ને અને એમાં આવતા દરેક વ્યક્તિ ને એક મજબૂત સમાજ બનવાનો છે ને અપડે જે આ વેબસાઈટ બનાવી છે એ ના ઉપર થી આપડા પાંભર પરિવાર ની ઓળખ ઉભી થશે.આજ ના આ ઇન્ફોરમેશન ટેક્નોલોજી ના યુગ માં આપડા પાંભર પરિવાર નો દરેક વ્યક્તિ આ વેબસાઈટ સાથે જોડાઇ ને ઇન્ફોરમેશન મેળવી શકશે.

આ વિડિઓ આપડી વેબસાઈટ પર સદાય માટે અપલોડ થઇ જશે ને કાયમ માટે એક સરસ યાદ તરીકે અપડે એને જોઈ શકીશુ .

નવીનતમ સમાચાર

પરિવાર ના સમાચાર અને નવીનતમ

In today's modern and fast-paced world, it is not possible for everyone to meet, even though we are familiar and unfamiliar. Snehmilan ceremony has been organized
for the purpose of realizing the spirit of Dhamelia family, Surat service, cooperation and organization

પાંભર પરિવારનું લક્ષ્ય, વિઝન અને મિશન

પૃથ્વી બચાવો

આજ થી પૃથ્વી ને સ્વચ્છ રાખવાનું કાર્ય શરૂ કરવાનું વચન લઈએ.

દાન મોકલો

એક વ્યક્તિ એ એક રૂપિયા નું દાન કરે તો એક બાળક ને અભ્યાસ આપી શકીએ

સ્વયંસેવક બનો

સદ્ભાવના સાથે નું કાર્ય આપણે આપણા પાંભર પરિવાર માટે કરીયે

સ્વાસ્થ્યમાં સુધારો

663 મિલિયન લોકો ગંદુ પાણી પીવે છે. સ્વચ્છ પાણી કેવી રીતે મેળવવું તે જાણો

 

ફોટા/વિડિઓ

લેટેસ્ટ ફંકશન, પાંભર ના ઈવેન્ટ્સ
કૌટુંબિક ફોટા અને વિડિઓઝ

Dhameliya Parivar Cricket Tournament
Dhameliya Parivar Cricket Tournament
Dhameliya Parivar Cricket Tournament
Dhameliya Parivar Cricket Tournament
Dhameliya Parivar Cricket Tournament
Dhameliya Parivar Cricket Tournament
Dhameliya Parivar Cricket Tournament
Dhameliya Parivar Cricket Tournament